ભેગા કાઢ્સું રસ્તો કોક Poem by KIRTI SHAH

ભેગા કાઢ્સું રસ્તો કોક

હાલ તો તને મારા
ઘણા ગણાવી દીધા
એટલુંય સોમ્ય ન દાખવ્યું
જ્યાં અંતર, ખબર પૂછવાનું
કેમ છે, બધું ફાવે છે? ?
જાણું છું કે કઈ ન બતાવે મને
જોઇને જ્યાં જાણી જતો મને
છેય ક્યાં એ દેખાવાનું હવે
તને તો ઘણી ય બોલાવી
અવીય ઘણા સ્વપ્ને વળી
જણાવ જો કોઈ તકલીફ તને
કઈ નહી તો સ્વપ્નેય ભલે
અહીની ન ફીકર કરતી ભલી
બધી જ રહી તય્યારી પૂરી
બસ આપજે હાક એક
ભેગા કાઢ્સું રસ્તો કોક

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success