હતી આપણી દુનિયા
થોડામાં વધું સમાતા
ઉજવ્યા પ્રસંગો પહોચમાં
માણ્યું દરેકની હદમાં
ન કોઈ તકરાર
કે કોઈ દરકાર
દરેક પળ સુખી કે દુખી
જાળવી જે સૌના હિતની
પારપાડી, ન કોયને ખબરે
હતો જ્યાં સાથ સથવારે
આજે...ગેરહાજરી તમારી
રાહે તે જે બચી જીન્દગાની
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem