રુન્ધાવીસ શ્વાસે એ ને Poem by KIRTI SHAH

રુન્ધાવીસ શ્વાસે એ ને

રુન્ધાવીસ શ્વાસે એ ને

સદાબહાર ખીલેલું
એક જે જીવન હતું
છે આજે ય જીવન પણ
ઉજ્જડ અને વીરાન
ખાલી નસીબે પામ્યો
અચાનક કોરડો
જે વીન્જ્યો હવે
દીવડે જ્યોતિ બૂજે
અધ્ધર જીવન અંધારે
બચી યાદોના સહારે
રહીસહી મુસાફરી હવે
તૂટેલ જોડીએ
ચઢાવી ગમની સવારીએ
હવે વધુ શું બચ્યું કે
રુન્ધાવીસ શ્વાસે એ ને

Saturday, December 19, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success