બને દર્શક Poem by KIRTI SHAH

બને દર્શક

જીવનના સિંચેલ અનુભવો
કરે જો કોક ચિંતા તો
બદલ જે તેને ચિંતને
એ વિસંગત પરીસ્થીએ
વિપરીત સલાહ હશે
મન પણ નહિ માને
વળી કટકટ તે લાગશે
પણ ધડકન જો બચે
આમેય ખોવા બેઠો છે
ભારે હૈયે પણ સાંભળજે
ભટકેલ માર્ગે અટવાયેલ
એક નાનું ય કિરણ
બને દર્શક

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success