એટલો સમય જો મેળવીએ Poem by KIRTI SHAH

એટલો સમય જો મેળવીએ

એ મીઠી કાલીકાલી બોલી
ખૂણે ખાચરે ઝમાવટ દોડવાની
પોતાનાતો ખરા પણ બીજાનેય
પોતાના ગણવાની કરતા જીદ
કોઈ ઝુટવી ન જાય તેમ
જકડી રાખવાનું લગાવે જોર
ક્યાંક ધાર્યું ન થાય પોતાનું
તો જોમ રડીને કરાવવાનું
એનો એકજ રડવાનો અવાજ
માંગ્યું આપી દેવાની હોડ
વસ્તુ મળતા ત જે પડે હસી
એ તો સૌ થઈ જતું 'વશુલી'
એ આક્રામત જાળવી રાખી હોત
બચપણ જે સાચવી રાખ્યું હોત
જરૂર ન સ્વર્ગે જવાની
કાશ,
એટલો સમય જો મેળવીએ

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success