મોત અજાણ્યું Poem by KIRTI SHAH

મોત અજાણ્યું

જે ઘડી વીતી હતી કહી
દાક્તરને તે આપવીતી
થયો એ બે ધ્યાન ભૂલી
ચેકપ નીત્યનું હતું જરૂરી
જ્યાં તબિયત લથડી
જે ભૂલ્યો ધ્યાન વળી
ન ચેકૂપ વરસો સુધી
પ્રસર્યું ધીમું ઝેર મેદાન ખુલ્લું
જે કદી ન કોઈ ભાળી શક્યું
ચેકપ નીમતી બન્યું
બન્યું ઘાતક તે વન માગ્યું
આવ્યું મોત અજાણ્યું

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success