હતા મનમેળ Poem by KIRTI SHAH

હતા મનમેળ

સમયની સાથે મેળવવું તાલ
થયું ક્રમશ મળું રૂબરૂ જુને સાથ
જ્યાં ન મતભેદ, હતા મનમેળ
થયું મત મેળ કરી જાણું મન ભેદ
પણ, મળતા થયું કે આમ કેમ
થાય જીવનની પાક્કી ઉમરે
કઈક તે પરિસ્થિતિના ચિંતને
કોકને હજુય લાવ લાવ કરવાની
તો વળી ન ફુરસદ નીચે જોવાની
ને તે નીસરે સેવે લોક સેવાની
જેને ન કળે આજુ બાજુ, કેવાની
થાય હજુ ય કે આમ કેમ થાય
કેમ થતા મતભેદ
જ્યાં હતા મનમેળ

Saturday, December 19, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success