'મિચ્છામી દુક્કડમ' Poem by KIRTI SHAH

'મિચ્છામી દુક્કડમ'

ઉંમરનો તકાદો હવે, ગયા
એટલા બાકી ન હવે રહ્યા
દર વર્ષે આવે પર્યુંસણ
આઠ દિ કર્મની ચુસ્તતા
આજે છીએ કાલે હશું ક્યાં
ત્યાંથીય પાછું ન મળે ફરવા
જો કોઈ ભૂલ તે ન હવે પાછી
થોડીક ઓળખાણ દુનિયામાં વળી
નાના મોટા ન કોઈ ખોટા કર્મ હવે
કુદરતી મળ્યો ધર્મ માફી માંગવાનો
શક્ય બક્ષજો તે સ્વીકારી
'મિચ્છામી દુક્કડમ'

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success