બચ્યો ભવે Poem by KIRTI SHAH

બચ્યો ભવે

'આવજો' કહીને તું તો ચાલી ગઈ
પૂછવાનું તે રહી ગયું કે ક્યાં?
ભટકું ગલ્લીઓ કઈક,
ન હોય સરનામું કોઈ
ચઢું દરવાજે કઇક
જ્યાં તારી ઉઠક બેઠક.હોઈ
પણ ક્યાય ન ભાળું તને.
હેરાન હું આમ કદી ન બન્યું..કેમ.આજે
ત્યાતો....કરર...અવાજ દરવાજે
ખુલતો સંસ્મરણોના ઘરનો
પકડી આંગળી, ઝકડી રાખી મને
હરેક વ્યવસ્થા એ તું, તે ત્યાં,
જતાવતી તારી હાજરી જ્યાં,
ત્યાં ને ત્યાં..જ્યાં.
બસ...ન હવે અટૂલો હું
જે તે પકડી આંગળી
ન ક્યાય ખખડાવવું હવે
આસન માર્ગ, બચ્યો ભવે

Thursday, December 31, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success