અતિમ એક જિંદગાની Poem by KIRTI SHAH

અતિમ એક જિંદગાની

માથે સુહાગ નો ચાંદલો,
સુહાગી કુમકુમ શેથે
હાથમાં રંગીન બંગડી,
શીરે પાનેતરનું પલ્લું
મસ્તકે પીર, કંકુ,
ગળે મંગળસૂત્ર વળી
સુંદર સજાવેલ ચહેરો,
લટ લટક્ને લટકતી
ઉભરતું રૂપ સુહાગીનું,
ફૂલ, શ્રીફળ, ગુલાલ ચંદન
કે જાણે ચાર ચાંદ એ જ સ્થળે,
જવું ફરવા અગ્નિ ફેરે
ખટકતી આંખો એક બીજે,
ન કોઈ તાલમેલ બે વચ્ચે
સ્મરણે ભરી ઝાંખપે,
એકે થતી સંસ્મરણોની ભરતી
બીજી મથતી પડવા તડ્ફ્તી,
કહે કોક કરો સૌ ઝડપી શું કરે
બાબુલ કે ધણી, જોવે ત્યાં
સૌ મુક બની થયું દબાણ ખુલ્યા દ્વાર,
ઝાંપે કરે આંસુ દોડા દોડી
સ્મરણ મરણે શોધવા,
પહોચ ક્યેક પહોચાડવા વિદાય
છેલ્લી ઉંબરે, ધમાલ મને નોધવા
અતિમ એક જિંદગાની

Thursday, December 31, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success