કરી શકીશ...? Poem by KIRTI SHAH

કરી શકીશ...?

એવો તે કેટલો રાખે સ્વાર્થી જીવે
હોઈ કરતા સવ્વાયું માંગતો રાહે
મેળવવા જાત ચરણે ધરાવે
સુખ દુખ અર્પી જાન નચાવે
એવો તે શું ગુનો આચર્યો કે
જન્મતા કૈક મહારોગી બનાવે
કા' લૂલો કે કોક ખોડ ખાપણ
સૌને રમાડે રાસ આશે પાસ
કોક સારા તો ભરેલ રાગ દ્વેષ
આમ કેમ કરતો તું, ક્યાં હિસાબે
શું તું પણ એ કર્મોથી જ બંધાયો..
કેમ ન સૌના સારાવાના જાળવતો
કરી તો જો ઉલટો હિસાબ તારો
કર પ્રગતિ રાખી સૌ ને સુખરૂપ
જિંદગી ભલે થોડી પણ સૌને અનુરૂપ
બધું જ તાર હાથમાં તો આમ પણ
કરી જો આ પણ એક કરામત
કરી શકીશ? ?

Thursday, December 31, 2015
Topic(s) of this poem: soccer
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success