મો સંતામણું Poem by KIRTI SHAH

મો સંતામણું

બરબાદી પળ ભરમાં,
કરૂ શું ફરીયાદ ભારમાં
ભરોસે જ જે આ કરે
શીદને બને બેભરોસે
કહે કે તું જ સર્વેસ્વર દુનિયાનો,
શું કરે અલગ માત્ર અમ પ્યારું એમને
એટલું તો જણાવ કે
તને આમાં શું મળ્યું
આમ મીટાવી દેતા
હવે...
કેમ રહું ચોખટે તારા ઉભો
શું મેળવી શકીશ તારી આંખો?
શીદને કૃત્ય આવું કે
આજ તારે
"મો સંતામણું"
કરવું પડે આમ

Thursday, December 31, 2015
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success