'ઝગડો' Poem by KIRTI SHAH

'ઝગડો'

'ઝગડો'
કરીલે તારી મનમાની
કરી થાય તે દાદાગીરી
નબળું-સબળું બધું ભૂળી
લગીરે કોઈ શેહમાં રહી
અક્કડ ફરતો રહે મનમાં
ગુમાન ન કર જોમમાં
એક જ જો પાન..ખર્યું
બદલાઈ જશે આયખું
ભટકતો અકાળે વનમાં
બચશે ન સાથી રાહમાં
કાશ જીવયો તાલમા
માટે જ....
'જીવો ને જીવવા દો '
ન કર કોઈ નાનોય...
'ઝગડો'

Thursday, December 31, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success