'સારું' છે 'બાકી' Poem by KIRTI SHAH

'સારું' છે 'બાકી'

'સારું' છે 'બાકી'

કેમ છો વડીલ?
'બસ' સારું છે
બાકી' ઉમ્મર થઇ '...
આ 'બસ' અને 'ઉમ્મર થઇ'
કેવું સહજતાથી સ્વીકારી લીધું
કે આમ તો આમ જ થવાનું
અને આમાં કોઈ પાછળ નથી હટવાનું
કોઈ ઠરાવિત એક ક્રમ
કઈ ન સમજાય તેનો આ નિત્યક્રમ
કોઈક કોઈ હિસાબ કિતાબ
પણ,
જો થાય કોઈ ફેરફાર તો?
કઈ જ નહિ
બસ મન મનાવી લેવાનું કે
'સારું' છે 'બાકી'

Thursday, December 31, 2015
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success