રસ્તે Poem by KIRTI SHAH

રસ્તે

અપનાવ્યો હતો એક રસ્તો
સરળ સરકતો સીધો તે રસ્તો
ભરોસે કાઢવો ભવનો જે રસ્તે
ધીંગા મસ્તીથી ચાલતા તે રસ્તે
કઠીન માર્ગે સમજી વિચર્યા આ રસ્તે
કઈક વાકા ચુકા વળાંક ખપાવ્યા રસ્તે
ન જરૂર ભોમિયો એમ વિહરતા રસ્તે
સાંભળી સંભાળી કઈક ઠોકર રસ્તે
હતી સાથમાં જ્યોતિ સૌ રસ્તે
અંધેરે પણ કાપ્ય કઈક રસ્તા
ન ફર્ક કોઈ દિવસ કે રાત રસ્તે
ત્યાં તે રાતે જે હવાનો સપાટો રસ્તે
બુજાય જ્યોતિ અંધાર રસ્તે
ખોવાયો સથવારો એ રસ્તે
ગોતું ભટકું અંધેરે તે રસ્તે
હવે તો રસ્તા પર રસ્તે
ક્યાં મળસુ કયા રસ્તે...? ?

Friday, January 1, 2016
Topic(s) of this poem: social
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success