વિભાજીત જીવન Poem by KIRTI SHAH

વિભાજીત જીવન

એક એવી જે સગાઇ હતી
લાગણી ના ધોધે ભીંજાતી
સાથે રહેતી એ આપણી જિંદગી
સુસવાટે કોકવાર છૂટતી ધ્રુજારી
જ્યાં સાથે પહોચી વળવાની ગરમી
પડકારોને ય પડકારતી ત્યાં મસ્તી
મેળવી મેળવ્યાના હાશની હસ્તી
મજેથી માણતા મજાની કસ્તી
દરેક વ્યવહારે હતા
ગોઠવતા તહેવાર
થતી હશે ઈર્ષા જે
થયો કુદરતી વાર
આજે તારા ગયા બાદ બન્યું જે વેરાન
જિંદગી સાથે તૂટી ગયો બધો વહેવાર
હવે તો રાત કે દિવસ
ન કોઈ તહેવાર
આ કલમ તાતણે બંધ
વિભાજીત જીવન

Friday, January 1, 2016
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success