હતી રાહ જોતી Poem by KIRTI SHAH

હતી રાહ જોતી

સાંજનો સમય અટોપવું કામ બાકી
શક્ય મુકરર સમયે ઘરે પહોચવાનું
અને જ ન પહોચાય તે જે પડે મોડા
એક મેકને કરે સંપર્ક ફોનમાં
જો ન થયો ફોન મોડા પોચનારથી
તો આવતો સમય જાળવવા સમયસર ફોન, રહે ન
જે કોઈ ચિંતા નો અવકાશ.....
હા, મોડા પહોચવામાં ને ફોન પણ
ન કરવામાં આવતો નમ્બર એક....
પણ કોઈ રોકટોક નહી
આવે તો, ફોને ટોક 'પહોચું છું...'
આજે થયું લાવ પહોચી જાવ
ફોન આવે કે કરવા કરતા
ઘરની બેલ વગાડું......પણ,
બંધ દરવાજો કોઈ ખોલે નહી
ચાવી લગાડી ખોલ્યો દરવાજો
તો 'હતી રાહ જોતી' પણ....
ભીત પર ટીન્ગાય ને..

Sunday, January 3, 2016
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success