એકેય ગલ્લી ન છોડું Poem by KIRTI SHAH

એકેય ગલ્લી ન છોડું

કહે છે કે બે પંખીડા વચ્ચે ન ફરવું
તુંતો બહારવટીઓ બનીને લુટી ગયો
તું આવડો મોટો તારણહાર
કેમ કરે તું આવા કામ
શું છે તારે ત્યાં કમી
જે પૂરે આમ બેશર્મી
જો અમે થઇ જશું ડાકુ તો.....
તો તારી લીલા પણ પડકાર્શું
અટકાવી શકીશ? ......જા...
આજથી જ લઉં તારા ફોટા ફેરવી
ન ફરવું તારા કોઈ ધામે....
જાણું કે તને પહોચી ન વળું
પણ મનથી તારી
એકેય ગલ્લી ન છોડું

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success