થોડીક ક્ષણ તો છોડ બલા Poem by KIRTI SHAH

થોડીક ક્ષણ તો છોડ બલા

જુઓ ભગવાન આજે માસ્તર બનીને ફરે
અત્યાર સુધી એઓ સપને આવતા હતા
અમારી પ્રેમગોષ્ટિ દેખી સોટી લઈ ફરે
એતો ડરી ગઈ અન્દર ચાલી ગઈ
અને આ માસ્તર સોટીએ મારે મને
કહે હિંમ્મત કરી કેમ
આમ મારી શિસ્ત તોડવામાં,
અહી કોઈ મળી ન શકો
ત્યાં સાંભર્યું કે સોટી ખાવાથી વિદ્યા મળે
મેં કહ્યું તો ભલે સહી જો તે મળે
આટલો માર માર્યો ખંખેરી લીધો
હવે તો તારો ઈજારો મુક, ભલા
સ્વપ્નેય ખરી પણ તેને
આવતી ન રોક, એ દેવા
કેમ કરે તું આમ દાદાગીરી
તે અબળાને......
થોડીક ક્ષણ તો છોડ બલા

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success