આજે એક મિત્રે કહ્યું કે
ચાલ જરા હવા ફેર કરવા જઈએ
પણ થયું ત્યાં
ક્યાય મન હ્ખણું નહી રહે
નાહકના તેઓ પરેશાન થશે
એના કરતા તો હું
ભલો અને મારું ચિંતન
આજે સથવારો જે
કલમનો(કોમ્પુટર) કે છે કોઈ
ઉભરો તે કાઢી લઉં
ત્યાજ થશે ફેર હવા
કહે છે કે આત્મા અમર છે
એમની સુરત દેખાઈ શકે......
ક્યાંક તો એમનો બશેરો હ્શે
આજે ગોતું ત્યાં પહોચવાનો સેતુ
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem