રાહ જોવી.... જોઈશ ને Poem by KIRTI SHAH

રાહ જોવી.... જોઈશ ને

જો આજે દીકરો મોટો થઇ ગયો
તેના તિથી લેખેનો જન્મ દિવસ ભૂલી
આજે વહેલા ઉઠીને આઠમનું જમવાનું
બનાવરાવ્યું જ્યાં એની પત્ની પિયરે છે
બસ હવે એક એક જવાબદારી પૂરી થશે
સમજણના પગથીયા રહ્યો છે ચઢી
ત્યારે મળવાનો અત્યારથી કરવો રહેશે
પોગ્રામ અને જોયતું બુકિંગ,
તું પણત્યાં કામે લાગી જા,
એકલાહવે વધુ જીરવાતું નથી
છોકરાઓ અને મિત્રો હવે
એકાંતમાં પણ મોકો આપતા નથી
પણ તક ગોતીને યાદ કરું તને
હવે દિવસો આમજ જવાના
જ્યાં સુધી નથી આપણે મળવાના
આપણને છુટા પડવાનું જેણે કર્યું પાપ
તેને આપસું એક મોકો સુધારવાનો
બાકી એક મેકના કરમ,
એ પાપીની તો ખબર ન મુજને
પણ પડશે સૌ સૌને ખપાવવા...
ચાલ ત્યાં સુધી રાહ જોવી
એક મેકે એક મેકની....જોઈશ ને...? ? ?

Sunday, January 3, 2016
Topic(s) of this poem: sad
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success