નારી તું...
મમતાનો હેત જગાવીને,
વીરાની લાડલી બનીને,
સુખઃદુખમાં સાથી બનીને,
ઘરની શોભા વધારીને,
દર્દીની સેવા કરીને,
પ્રવાસીઓની દેખરેખ રાખીને,
મહીલાઓની રક્ષા કરીને,
બાળકોને જ્ઞાન આપીને, અને
દરેક ક્ષેત્રે સફળતા મેળવીને,
અરે, નારી તું,
જગતનું આશ્ચર્ય બનીને,
નારી તું નારાયણી છે.
vrey very nice............. a great tribute to naaaaaari shakti..
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Although I don't know Gujrati but I know Hindi and I tried my best to read and understand this poem. What I understood, it's a gratitude to woman, who gives us birth, who is a partner of life and who is a model of sacrifice wherever she is. A nice poem......................10