Nazar Ek Thashe! Poem by Unleashed_Words .

Nazar Ek Thashe!

એ રાહ જોઈને વળી
કે નજર એક થશે, પણ તુ ના નજર આવ્યો
એ રાહે નજર તાકીને બેસું છું
જયાંથી તુ નીકળે છે
આજે પણ હું તારી રાહ જોવુ છું
કે નજર એક થશે, પણ તુ ના નજર આવ્યો
આજે પણ તુ મારી યાદો માં છે
મારી હર વાતો મા છે
મારી સ્મિત મા છે
મારી કવિતા મા છે
પણ તને જોવાનું નસીબ નથી
શું કહું એ નજર ને, રાહ જોઈને થાકતી નથી
તારા એ પ્રેમ ની તરસી એ નજર ને આજે પણ તને જોવાનું નસીબ નથી

By Unleashed_Words

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success