ચાલો Play Share ...ક..રી..એ Poem by KIRTI SHAH

ચાલો Play Share ...ક..રી..એ

'નાનું' ઓ 'નાનું' come.. come
મમી -પાપા talk કરે છે
આપણે મારું i-pad find...ક..રી..એ
અહી find ક..અ..રીએ ત્યાં find.. ક..અ..રીએ
અહી 'ના..આ..થી ' મલતું come
બહાર find કરીએ, ક્યાય નથી
come મારી સાથે toy share ..ક..અ..રો.
નાનું એમ sleep ન....ક..અ..રો
મારી બાજુમ seat ..ક..અ..રો
come, play....ક..અ.રો,
જુઓ આ toy આમ ચાલુ.... ક્ર..અ..રાય
તમે આ toy play....ક..અ..રો
જુઓ આ caar ના door આમ open થાય
ઝઊં..ઝઊં....ઊઊઊઉ.....
કાર ઉડવા લાગી
રહ્યું એક જ આકર્ષણ...
જે વારંવાર ખેચી જાય
આ કાલી કાલી ભાષા
એ નિર્દોષ come come
ચાલો play share ...ક..રી..એ
આવવું છે play ક..અ..ર..વા.
તો come.. come

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success