કાળી રાત (ચોપાઈ) Poem by Krupal R Patel

કાળી રાત (ચોપાઈ)

કાજળ જેવી કાળી રાત,
આવીને બિવડાવી જાય,
સૂરજ દેવને કરી વાત,
સવાર બની પધાર્યા નાથ.

Tuesday, November 28, 2017
Topic(s) of this poem: dream
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success