બચાવવી એક એક જીવની .. Poem by KIRTI SHAH

બચાવવી એક એક જીવની ..

Rating: 5.0

ન કોઈ વકીલ કે ન કોઈ કર્તા-અપીલ,
સાત મીનીટમાં લેતા નિર્ણય…..'ફાંસી'.....
બે બે દાયકાથી જોવાતી રાહ લટકવાની,
ચંદ મીનીટોમાં અપાતું મોત ફરમાની,
કહે છે કે જીવન મરણનો એકજ અધિકારી, ખુદ ખુદા ...
પણ અહી તો માણસ માણસાઈ ને જ લટકાવે,
કર્યા હશે કૈક કામો સમજી અણસમજ બંનીને
હણ્યા કૈક માસૂમોને, પણ કેવી સભ્યતા ...
જીવોની પાછળ લેવો જીવ,
બતાવવા એક ડર, જ્યાં ન કોઈ ખોફ,
શું કઈ ન બીજી રીત કે જે
બચાવતી એક એક જીવની ..





 

This is a translation of the poem Protecting A Soul.. by KIRTI SHAH
Thursday, August 20, 2015
Topic(s) of this poem: sad,social
COMMENTS OF THE POEM
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success