લુખ્ખો, હરામી, સ્વાર્થી, નાગો કહેતા રહીએ,
પણ એક દિવસ વાત કર્યા વગર ક્યાં રેહવાના છીએ,
જેમતેમ કરીને એકબીજાને હેરાન કરતા રહીએ,
પણ દોસ્ત આપણે તો સાથે જ રેહવાના છીએ.
એક નહી તો બિજી, તારી મારી કરતા રહીએ,
પણ ભાભી ભાભી કર્યા વગર ક્યાં રેહવાના છીએ,
જેમતેમ કરીને ઉડાવાની તક શોધતા રહીએ,
પણ દોસ્ત આપણે તો સાથે જ રેહવાના છીએ.
બબાલ કરવામા તો હમેશા અવવલ રહીએ,
પણ કોઇ ત્રઇજા સામે તો એક જ રેહવાના છીએ,
જેમતેમ કરીને એકબીજાની મારતા રહીએ,
પણ દોસ્ત આપણે તો સાથે જ રેહવાના છીએ.
કસોટીની આ જીનદગીમા સાથે આગાળ વધતા રહીએ,
પણ કયારેક એકબીજાથી જ માઠુ લગાડતા રહીએ,
જેમતેમ કરીને એકબીજાને મનાવતા રહીએ,
પણ દોસ્ત આપણે તો સાથે જ રેહવાના છીએ.
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem