Haiku-5-2 Poem by KIRTI SHAH

Haiku-5-2

કરે મુશ્કેલીઓનો
તોલમાપ
બનતો તે બોજો

માથું ઉતારે મિત્ર
કપટી પહેરાવે
મુકુટ

સમયે શાર્યા બે આંસુ
સંજોગે રડાવ્યા
ચોમાસું

ધર્મને પાળતા
કર્મે પાડતા
પ્રપંચી ફાંકડા

આંસુઓથી ભીંજાતી
રહેતી પાંપણની
કલમ

વેપારી આવાસ
ગમે તે રીતે પૈસે
રહેવાસ

ધગ ધગતી છતે
નિરાંતે વિશ્રામી
કબુતરા

નારાજ જિંદગીએ
પરેશાન સવાલો
હેરાન

મન ફરતે રચે
મજબુત દીવાલ
મનન

કંઠે અટકતી તે બુમ
મોત જયારે
કાંખમાં

ત્રાટકે વૈધવ્ય કાળની
ભટકે શ્રુસ્ટી
કારમી

પાઘડીનું સમતુલન ટાલ
ન ફેરવ
ટોપી

Thursday, December 31, 2015
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success