Haiku-5-4 Poem by KIRTI SHAH

Haiku-5-4

ઉપલા માળે આવે
લીફ્ટ ફક્ત
બટન દબાવી

કાંચ પડ્યા પછી
ગમે ત્યાં પટકી
ભટકી પડે

એક વાર કઈક થાય
પૂછે બે વાર તે
ગુજ્જુ

નાની ઉંમરે મોત
ગોતતો ક્રમે ખોટ
એ 'દેવા'

સોનાનું સોનું સૌ
રૂપથી મુક્ત
તે ખરું ઘરેણું

સંકટ સમયે
વંડી ઠેકે વચ્ચે
દુર્ગમ સ્થિતિ

બહેતર સવારથી જો
સાંજ અજવાળે
રાત

મોંન જરૂરી જો
આવડે સમયસર
બોલતા

ઉગે ન કર પૂજા
જાગ અંદર અંધેરે
પૂજે

ઝગડે વૃદ્ધ જોઈ થાય શું લાંબુ
જીવે રહસ્ય

Thursday, December 31, 2015
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success