ગેરસમજ Poem by Mehta Hasmukh Amathaal

ગેરસમજ

ગેરસમજ

ના, આ એક ગેરસમજ છે
ભેજાની વણજોઈતી ઉપજ છે
જો તમે જુદા પાડવાની કળા ધારણ કરી શકતા હોવ
તો જરૂર થી તમારી પાસે બીજું સામર્થ્ય પણ હોય।

હા મન માં જરૂર થી સંશય પેદા કરી શકો
એક બીજા પ્રત્યે વૈમનસ્ય નું વાતાવરણ ઉભું કરી શકો
રાગ ને ખટરાગ માં બદલી દુશ્મનાવટ ઉભી કરી શકો
પણ જલ્દી થી બે કુટુંબો વચ્ચે પોતાપણું ના ઊભુ કરી શકો।

દાખલો આપવો જરૂરી નથી
સંબંધ કેવો રેહવો જોઈએ તે બતાવવું પણ નથી
મન મળ્યા હોય તો કોઈ કેમે ફાચર મારી શકે?
'સંબંધ એ લાગણી નું પ્રતીક' એને કોણ ગ્રહણ લાવી શકે?

હા, તમેજ સંકીર્ણ વિચારના હો
થોડી થોડી વારે ફરી જતા હો
શંકા કેરા વાદળો આજુબાજુ મંડરાતા હો!
અને પાછા નિર્ણય લેતા બહુજ ગભરાતા હો।

COMMENTS OF THE POEM

AaShalibhadra Mehta आज एक झलक ज़िंदगी को देखा, वो राहों पे मेरी गुनगुना रही थी, फिर ढूँढा उसे इधर उधर वो आँख मिचौली कर मुस्कुरा रही थी, एक अरसे के बाद आया मुझे क़रार, वो सहला के मुझे सुला रही थी हम दोनों क्यूँ ख़फ़ा हैं एक दूसरे से मैं उसे और वो मुझे समझा रही थी, मैंने पूछ लिया- क्यों इतना दर्द दिया कमबख़्त तूने, वो हँसी और बोली मैं ज़िंदगी हूँ....... तुझे जीना सिखा रही थी Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now

0 0 Reply

હા, તમેજ સંકીર્ણ વિચારના હો થોડી થોડી વારે ફરી જતા હો શંકા કેરા વાદળો આજુબાજુ મંડરાતા હો! અને પાછા નિર્ણય લેતા બહુજ ગભરાતા હો।

0 0 Reply

a welcome aashalibhadra mehta Like · Reply · 1 · Just now Manage

0 0 Reply

welcome jain mitra Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success