.......વેદના! Poem by Devanshu Patel

.......વેદના!

Rating: 4.5

.......વેદના!

કોને કહું એ વેદના?જે થાય છે
આ માનવી, શાને જુદો ફંટાય છે?
પ્રકૃતિ, ચાલે છે, સીધી રાહ પર
પણ માનવી, શાને જુદો ફંટાય છે?

મૂંગા ભલે, પ્રાણી, નિયમ ને પાળતાં
નિયમો બનાવી, માનવી સંતાય છે...

તન થી ભલે ઉજળો, રૂપાળો માનવી
મન થી ઉકરડા જેમ, એ ગંધાય છે...

બુદ્ધિ બધી એ વાપરે, નિજ સ્વાર્થ માં
નહિ પ્રેમ, પણ એ, સ્વાર્થ થી બંધાય છે...

સૃષ્ટિ હવે થઇ, ત્રસ્ત એનાં ત્રાસ થી
વિનાશ ની, ઘંટી હવે સંભળાય છે...

માથું શરમ થી, ઝૂકતું એ સાંભળી
સરે આમ, સ્ત્રી ની, આબરૂ પીંખાય છે...

મારાં બનાવેલા, બનાવી જાય છે...
કોને કહું, એ વેદના?જે થાય છે...

© દેવાંશુપટેલ
શિકાગો
8/24/2018

.......વેદના!
Friday, August 24, 2018
Topic(s) of this poem: god,life,pain
COMMENTS OF THE POEM
Aniruddha Pathak 04 December 2018

tan thi bhale ujalo, rupaalo maanavi, Man thi ulardaajem gandhaay chhe. Very well and aptly said indeed. I rate the poem highly.

0 0 Reply
Aniruddha Pathak 04 December 2018

તન થી ભલે ઉજળો, રૂપાળો માનવી મન થી ઉકરડા જેમ, એ ગંધાય છે... Congrats Devanshu Patel, very well and aptly said indeed. I rate this poem highly.

READ THIS POEM IN OTHER LANGUAGES
1 / 87
Devanshu Patel

Devanshu Patel

Kapadwanj, Gujarat (India)
Close
Error Success