આપણા બધાનું ગીત.. AAPNA BADHANU Poem by Mehta Hasmukh Amathaal

આપણા બધાનું ગીત.. AAPNA BADHANU

Rating: 5.0


આપણા બધાનું ગીત

આતો છે એક નાજુક પળ
જે યાદ રહેશે હર ઘડી ને પળ
જયારે નદી ને મળી જાય કાંઠો અને કિનારો
એનો તો હોય જ આનંદ અનેરો

વર્ણવજો અને મૂલવજો યાદગાર ઘડી ને
જાણે લાગશે કે મળ્યા હતા અબઘડી ને
છે આજ તો માનવીના મુલ્યોઓનો આધાર
બાકી બધાજ છે દાવા નિરાધાર

વહી જશે કીમતી ક્ષણો
અને ભૂલી પણ જવાંશે બહુમૂલ્ય પળો
ફક્ત યાદ રહેશે અફસોસ કરવાની તક
જેને દુનિયા કહેશે 'તું કમભાગી છે ફટ'

શું આજ છે અવિસ્મરણીય મિલન
જે આપે શાલીનતા નું દર્શન
કરે વાતચીત દ્વારા અનોખું પ્રદર્શન
અને પછી થાય ખરું ચિંતન

મને નથી ખબર કે શું છે: 'મર્મ અર્થ'
શું હશે એનું ગુઢ રહસ્ય અને સામર્થ્ય
પણ એટલું તો ચોક્કાસ્જ કે એને ના હોય લાગણી
એતો ફક્ત હવાનો એક એહ્સાસ અને વાચાની લહાણી

હું તો ફક્ત સાભળી જ રહ્યો
'કોણ જાણે શું હતું સોમ્ય શબ્દો માં ' એને જ સાંભળી રહ્યો
'હશે કઈ સારું થવાનું' એવા રણકાર વચ્ચે લાગ્યું મધુર સંગીત
બસ આજ તો છે, આજ તો છે આપણા બધાનું ગીત

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 January 2014

Rohani Daud and Shilpa Chauhan like this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2014

Drashi Shah Hasmukh Mehta: sir tamri lines ekdum awesome che..... mind blowing, sir......

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2014

???? ?????? ??? ??? ?? ?? ????? ?? ?? ??? ????? ?? ??? ?? ?? ????? ??? ?? ??? ??? ????? ??? ?????? ??? ?? ??? ? ???? ?????

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success