જીવન છે જ દોહ્યલું......Dohylu Poem by Mehta Hasmukh Amathaal

જીવન છે જ દોહ્યલું......Dohylu

Rating: 5.0

જીવન છે જ દોહ્યલું

શનિવાર,4 ઓગસ્ટ 2018

કોનો કોની સાથે પડ્યો છે પનારો
આ તો કાપવાનો છે જનમારો
જો એક બીજાને બારમો ચંદ્રમા હોય
તોજીવન માં સુખ ક્યાંથી હોય?

રહો એક બીજાના પૂરક
હસો મરક મરક
અહીં જ છે સ્વર્ગ અને નરક
શા માટે આપવી જોઈએ કોઈપણ તક?

સમજો એક બીજાને ઈશારે
મન ની વાત જાણી જાઓ ત્યારે
મન ની વાત મન જ જાણે
ના થાય મનદુઃખ અજાણે।

કુદરત નો આ સંકેત છે
જીવન નો અકલ્પ્ય ભેદ છે
કેટલા કેટલા અર્થ છે સમાયા!
પણ આજદિન સુધી નથી કોઈને સમજાયા।

તમારી આ જોડી
કોઈ સકે ના તોડી
તમને જો ખબર પડે મોડી
તો ના સમજશો એને સંતાકૂકડી।

જીવન છે જ દોહ્યલું
પણ હંમેશા રહયું છે સોહામણું
આકર્ષક અને લોભામણું
પણ રહયું છે હંમેશા શમણું।

આવા જીવન ની આપણે કરીએ કદર
ના કરીએ કોઈને ભટકાવાદર દર
આપણે તરવો છે માનવ સમંદર
પણ તેટલા માં ના થઇ જાય જીવન છુમંતર!

હસમુખ અમથાલાલ મેહતા

જીવન છે જ દોહ્યલું......Dohylu
Saturday, August 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 04 August 2018

આવા જીવન ની આપણે કરીએ કદર ના કરીએ કોઈને ભટકાવા દર દર આપણે તરવો છે માનવ સમંદર પણ તેટલા માં ના થઇ જાય જીવન છુમંતર! હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 August 2018

welcome nilesh amrania

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2018

welcome Kiran Humbare

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2018

welcome Avneet Kaur Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2018

welcome imtiaz sheikh 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Purna Modha Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Vibha Kheradiya

0 0 Reply
Mehta Hasmukh Amathalal 06 August 2018

welcome Tushar Vishal Thaker 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 August 2018

welcome Dinesh Padaya 1 Manage LikeShow more reactions · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success