એક કે બે શબ્દ Ek Ke Be Shabd Poem by Mehta Hasmukh Amathaal

એક કે બે શબ્દ Ek Ke Be Shabd

એક કે બે શબ્દ

મરચા ને વળી ધર્મ કેવો
અને અધર્મ કેવો
તેને મળી જાય કોઈ શિકાર
તો થઇ જાય બેડો પાર।

મરચું ભારે તીખું
પણ છે અનોખું
કરી નાખે ખોખરું
જો બોલે ખરેખરું

મહાભારત કઈ અમથું નથી થયું
એમણે મરચાને નાં પીછાણ્યું
જ્યાં મન થયું ત્યાં કર્યો પ્રયોગ
અને પછી સેહવો પડ્યો હઠયોગ

આવા મહારથી ને સંભાળી ને વખાણાય
કદાચ જો લૂલી આડી અવળી થઇ જાય
પછી તો રામાયણ જ સર્જાય
કોઈ ની કોઈ વનવાસ જરૂર જાય

આવા અલબેલા સર્જન નું આપને જતન કરીએ
ધરતી પર તેનો પ્રયોગ જરુરત પ્રમાણે જ કરીએ
બાકી આગ લગાડવી હોય તો પવન ની જરૂર નથી
કામ સમાપ્ત થઇ જશે એક કે બે શબ્દથી

મરચાનો અખતરો એટલે ભસ્માસુર ને આહ્વાહન
કેટલાય નો થઇ જાય ખાત્મો અને અનાયાસ દહન
આતો ફક્ત શરૂઆત થઇ એનો અંત આનાથી પણ ખતરનાક
એના પ્રત્યુતર થી તો તમે જરૂર થઇ જશો આવાક

એક કે બે શબ્દ    Ek Ke Be Shabd
Friday, February 5, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 February 2016

welcome prem prakash bharat mewada Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2016

welcome prabha muni Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2016

welcome prabha muni Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2016

welcome Hiren Patel likes this. Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 February 2016

મરચાનો અખતરો એટલે ભસ્માસુર ને આહ્વાહન કેટલાય નો થઇ જાય ખાત્મો અને અનાયાસ દહન આતો ફક્ત શરૂઆત થઇ એનો અંત આનાથી પણ ખતરનાક એના પ્રત્યુતર થી તો તમે જરૂર થઇ જશો આવાક

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success