એના પણ લેખ Ena Poem by Mehta Hasmukh Amathaal

એના પણ લેખ Ena

એના પણ લેખ

જિંદગી ની તમામ યાદી
લાવે ચોક્કસ બરબાદી
પણ યાદગાર યાદ
બને રહે એક સંવાદ।

જીવન ની ખુબસુરત પળ
ધસી આવે આંખોમાં જળ
જો હોય મન નિર્મળ
તો નયનો રહે હંમેશા સજળ।

જેની યાદ આવતાજવ્યગ્ર થાય મન
કાંપે થરથર તન
પુકારે એકરટે "તું આવીજા ને"
આ ખાલીપા ને પુરી જાને।

જીવન તો વહી જશે
પાણી ના રેલા ની જેમ કરશે
ખળખળ અને પછી થાશે મન વિહ્વળ
તન થાશે થાક થી ચૂર અને ના વળે કદી કળ।

મારો માળો પીંખાળો
અર્ધી રાતે ભાળ્યો મોત નો ઓળો
લઇ ગયો મારા સપના ના મીત
હું દેખતો રહું અમીટ।

છતું રહે છે યાદો નું મિલન
પણ કોઈકે તો થાય છે વિલન
મન કહે છે જરૂર થી થાશે
વિધાત્રી એ એના પણ લેખ લખ્યા હશે

એના પણ લેખ Ena
Wednesday, November 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 November 2017

welcome Ap Zala Like · Reply · 1 · just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2017

welcoem jaideep sinh rathaore LikeShow More Reactions · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 November 2017

welcome..............................Paresh Shreehari Petroleum Thasra Like · Reply · 1 · 5 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 November 2017

છતું રહે છે યાદો નું મિલન પણ કોઈકે તો થાય છે વિલન મન કહે છે જરૂર થી થાશે વિધાત્રી એ એના પણ લેખ લખ્યા હશે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success