ઘડવૈયા....Ghadvaiya Poem by Mehta Hasmukh Amathaal

ઘડવૈયા....Ghadvaiya

Rating: 5.0

ઘડવૈયા
સોમવાર,5 નવેમ્બર 2018

તમે ભારતમાતા ના ઘડવૈયા
બન્યા ઢાલ થઇ ને લડવૈયા
પ્રાણ ની આપી દીધી આહુતિ
માથે લગાવી શહીદી ની ભભૂતિ

ના કર્યો સંસાર નો કોઈ વિચાર
ના આપ્યો કોઈ ને મન નો અણસાર
દેશ કાજે જીવન કર્યું ન્યોછાવર
માગ્યો પ્રભુ પાસે એકજ વર।

સહયા કેટ કેટલા અત્યાચાર
ભોગવ્યો કારાવાસ નો અંધકાર
હતો એકજ સંકલ્પ મનમાં કે મળે મુક્તિ
જીવીશું બધા સાથે લઈને બધાની સંમતિ।

ના વિચાર્યું કે મન માં ધર્યું
પણ કામ દેશસેવા નું કર્યુ
દેશ થાય જલ્દી સ્વતંત્ર
અને ફરી કદી ના થાય પરતંત્ર।

સદીઓ થી ચાલી આવતી ગુલામી ફગાવી
દેશ માં ચાલતી ચળવળ રંગ લાવી
આવી હતી તમારી દેશ પ્રત્યે ની ભાવના
આહુતિ આપી પણ મન માં રાખી હમેશા સદભાવના

હસમુખ અમથાલાલ મહેતા
સોમવાર,5 નવેમ્બર 2018

તમે ભારતમાતા ના ઘડવૈયા
બન્યા ઢાલ થઇ ને લડવૈયા
પ્રાણ ની આપી દીધી આહુતિ
માથે લગાવી શહીદી ની ભભૂતિ

ના કર્યો સંસાર નો કોઈ વિચાર
ના આપ્યો કોઈ ને મન નો અણસાર
દેશ કાજે જીવન કર્યું ન્યોછાવર
માગ્યો પ્રભુ પાસે એકજ વર।

સહયા કેટ કેટલા અત્યાચાર
ભોગવ્યો કારાવાસ નો અંધકાર
હતો એકજ સંકલ્પ મનમાં કે મળે મુક્તિ
જીવીશું બધા સાથે લઈને બધાની સંમતિ।

ના વિચાર્યું કે મન માં ધર્યું
પણ કામ દેશસેવા નું કર્યુ
દેશ થાય જલ્દી સ્વતંત્ર
અને ફરી કદી ના થાય પરતંત્ર।

સદીઓ થી ચાલી આવતી ગુલામી ફગાવી
દેશ માં ચાલતી ચળવળ રંગ લાવી
આવી હતી તમારી દેશ પ્રત્યે ની ભાવના
આહુતિ આપી પણ મન માં રાખી હમેશા સદભાવના

હસમુખ અમથાલાલ મહેતા

ઘડવૈયા....Ghadvaiya
Monday, November 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 November 2018

સદીઓ થી ચાલી આવતી ગુલામી ફગાવી દેશ માં ચાલતી ચળવળ રંગ લાવી આવી હતી તમારી દેશ પ્રત્યે ની ભાવના આહુતિ આપી પણ મન માં રાખી હમેશા સદભાવના હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success