હાસ્ય મંદમંદ Haasya Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હાસ્ય મંદમંદ Haasya

હાસ્ય મંદમંદ

ઘર માં નાનો દીવો ટમટમતો
તેનો પ્રકાશ મને ખુબજ ગમતો
હું તેની સરખામણી આકાશ ના તારા જોડે કરતો
મારો દીવો મને કૈક નવુજ દર્શાવતો।

અમારો સમય જુદોજ હતો
વાંચવાનું હું ફાણસ થી ચલાવતો હતો
શાંત વાતાવરણ અને મન માં એકાગ્રતા
ભણવા માટે અમે આપતા અગ્રતા

વીજળી હજી ગામમા આવી નહોતી
અમને તેના વિષે જાણકારી નહોતી ]
પણ એક દિવસે રાત્રે ગામ ઝળહળી ઉઠયું
ગામનું ભાગ્ય ચમકી ગયુ

અમે રાત્રે રોન મારવા નીકલ્યા
ગામ ની શકલ જ જુદી વર્તાતી હતી અને કહેતી હતી કથા
હવે ગામ માં અંધકાર નહિ રહે
બધા નો ઉત્સાહ લાગતો પરે

ઘર માં પહેલી વાર થયો ચમકારો
અમે બધાએ લીધો હાશકારો
ઘર પ્રકાશિત થયું તેનો આવ્યો અનેરો આનંદ
મને ખબર પડી ત્યારે આવ્યું હાસ્ય મંદમંદ

લોકો અમારી ગરીબી ની મજાક ઉડાવતા
આજે એ બધા મારે મન બધા વિરોધી લાગતા
એમને મન કોઈ મૂલ્ય નહોતું માનવતા નું
બસ સંતોષ માની લેતા અપમાન કર્યા નું।

હાસ્ય મંદમંદ Haasya
Monday, October 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 19 October 2017

welcome rupal bhandari

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 October 2017

welcome purma dixit fulmali Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 October 2017

welcome purma dixit fulmali Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 October 2017

Nice and welcome tribhovan panchal Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 October 2017

લોકો અમારી ગરીબી ની મજાક ઉડાવતા આજે એ બધા મારે મન બધા વિરોધી લાગતા એમને મન કોઈ મૂલ્ય નહોતું માનવતા નું બસ સંતોષ માની લેતા અપમાન કર્યા નું।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success