Haiku 5-3 Poem by KIRTI SHAH

Haiku 5-3

સમય અંતર સમયે
ખચકાવતું
ભેટવું

હક્કે જીવનના નિર્ણયો
સુખી કે ગમ
ન કક્કે

સ્મશાને લખાણ
ગોતતો વખાણ
સાંકડું મન

લાગણીની બુમો
સ્વર્ગે પુરાઈ જ્યાં
એક સન્નાટો

વિચારે દોડે
લાગણી ભટકે
અટકી સ્મરણે

ઉચે તે અર્જિત સિદ્ધિ
જો તળેટીએ
લોકહિત

આવતીકાલના વાદે
ન ફરકે
આવતી કાલે

વાયદા તો ભટકે
દરવાજે
આવતી કાલના

તરસ્યો જીવ સદાય
તાલાશ્યા કરે
સ્નેહી જન

સવળા વાયે વાયરા
લાગે આડી અવળી
ચોટ

ભગ્ન હ્તાશી તે
ગમન જીવે
ક્રન્દન જીવન

પેટ ભરવા ઉભા કરેલ પ્રપંચ
પૂજા-દાન

Thursday, December 31, 2015
Topic(s) of this poem: haiku
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
KIRTI SHAH

KIRTI SHAH

mumbai (india)
Close
Error Success