હેત ના છોડ.. Het Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હેત ના છોડ.. Het

Rating: 5.0

હેત ના છોડ
મંગળવાર,28 ઓગસ્ટ 2018

કરજો કદર જતા ની
"આવજો" ની ભેટ તોઆપજો જતા ની
પરોણા ની આગતાસ્વાગતા ના કરી શકોતો કૈં નહિ
પણ મન માં રહેલા અણગમા ને તો વ્યક્ત કરશો જ નહિ।

ક્યાં ઉણપ છે દુનિયા માં વેરભાવના ની!
અને દુર્ભાવના ની જતન કરવાની
જીવન કેલું અલ્પ છે અને અકલ્પ્ય
કેમ ના જાળવી એ આપણે ઐકય?

એક બીજા સામે આપણે હસીને વાત ના કરી શકીએ!
સામે મળીએ તો "જે રામજી કી" પણ ના કહી શકીએ
એવું તો કેવું વેર નું ઝેર આપણે પાળ્યું છે?
અને પાછું સાચવ્યું પણ છે।

સ્નેહ ના વહેણ તમે વાળી ના શકો
એનું તો જતન જ કરી શકો
એમાં વહારો કરી શકો તોજ સાચા
બાકી તો તિરસ્કાર ને ક્યાં જોઈએ છે વાચા!

જગત સ્નેહ નું ભૂખ્યું છે
એનું ભવિષ્ય જરૂર ભાખ્યું છે
વેર ની વસુલી ને જરૂર થી મટાડશો
હેત ના છોડ ને અમીથી જરૂર સિંચશો।

હસમુખ અમથાલાલ મહેતા

નોંધ: પ્રેરણા હર્ષદ ગોસાઈ

હેત ના છોડ.. Het
Tuesday, August 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome sanjay gosai

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome daxa shah 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

Ashwin Khambholja यादो के सहारे जिन्दगी कट जाती है। Manage Like ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome atul p soni

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 August 2018

welcome shailesh k patel

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 September 2018

welcome Dhyana Popat 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 September 2018

welcome vibha kherdiya... Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 September 2018

welcome chandrika patel 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 September 2018

welcome Ramesh Charania

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 September 2018

welcome rawal shakriben

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success