હોળી નું નાળિયેર Holi Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હોળી નું નાળિયેર Holi

હોળી નું નાળિયેર

જગત ના તાત
કરો આત્મા ને સાત
આ શું થયું છે તમોને?
તેમ કરોછો વહાલ મોત ને

ના આવશો રાજકારણીઓની વાતો માં
કરો સંચાલન કુશળતા માં
તમારુંજ છે અને તમારેજ વાપરવાનું છે!
ના કરશો બગાડ બધું આપણુંજ છે।

ના ફેંકો અનાજ જે તમારા પરસેવા થી ઉગ્યું છે
ગરીબ ના ઘરે જઈને વહેંચો તેનું પેટ ખાલી છે
'દૂધ નો વહાવ જમીન પર' જ્યારે લોકો ને નસીબ નથી
દુનિયા માં તમે એકલાજ પીડિત નથી।

તમે પોતેજ જાણો છો
લોકો ના ઘર ભરો છો
ખાલી થોડા પૈસા ખાતર વોટ આપો છો
એ લોકો ને તમે તક આપો છો।

કદી વધારે ઉપજ થાય તો ભાવ ઓછો આવે
કદી નુકસાન થાય તો ભાવ વધારે આવે
મધ્યમ વર્ગ ના માનવી ને જીવવાનું દોહ્યલું થયું છે
તમારે પણ બહાદુર થઇ જીવવા નું છે।


તમે દુનિયા ના પિતા
ના રાખો મફત ની આશા
પોતા નો માલ જાતે વેચો
ગરીબો નું પણ જરા સોચો।

કોઈ જીવને ખોતું નથી
આવા જીવન માટે કોઈ જગા નથી
કારજ લઈને શાદી પ્રસંગ માં કેટલો બધો આડંબર કરો છો
પોતાના પગપર જાતેજ કુલાડી મારો છો।

ગોળી કોને ખાઘી?
તોફાનીઓ એ ખાયકી કરી
તમને હોળી નું નાળિયેર બનાવ્યા
વિચારો જીવન માં આપણે શું પામ્યા?

હોળી નું નાળિયેર  Holi
Monday, June 19, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success