હૃદય ની સામ્રાજ્ઞિ Hraday Ni Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હૃદય ની સામ્રાજ્ઞિ Hraday Ni

હૃદય ની સામ્રાજ્ઞિ

તુ જ છે રાણી
મારા હૃદય ની સામ્રાજ્ઞિ
અપ્રજ્વલીત અગ્નિ
મને લાગે છે આખી દુનિયા ફાની।

ના કરું યાદ
પણ છે એક ફરિયાદ
ના કરીશ કોઈ વિવાદ
એ વધારશે વિખવાદ।

મારા પ્રેમ ને નથી કોઈ બંધન
મેં માન્યુ છે એને પુણ્યધન
એને મળી છે પુણ્યની ધૂન
નહિ બને વાત તો બની જઈશ સુનમુન

પણ હું નહિ કરું કોઈ માંગણી
મારી પ્રીત મારામાંજ સમાણી
ના બની ક્યારેય અળખામણી
એતો બની ગઈ ચક્ષુ અને મણી।

મેં તો કોઈ કલ્પનાજ ના કરી
કારણ કે એ વાસ્વિકતાજ ના ઠરી
ના કુટુંબ નું ઐક્ય કે ના સંસ્કૃતિ નો મેળ
બસ ખાલી મન નો જ હતો સુમેળ।

જોડા નીચે નથી બનતા
ભલે લોકો એને નકારતા
આ તો છે એક માનતા
ભગવાન એક અદભુત પ્રસાદ આપતા।

આખો સંસાર સુખી છે
કાળી વહુ હોય તોપણ ગજબ નો મેળ છે
સુંદર વહુ હોય તો પરુષ ધન્ય અનુભવે
નામે પ્રભુ ને કે આવું સુખ મળે ભવે ભવે।

હૃદય ની સામ્રાજ્ઞિ Hraday Ni
Tuesday, March 28, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 March 2017

તુ જ છે રાણી મારા હૃદય ની સામ્રાજ્ઞિ અપ્રજ્વલીત અગ્નિ મને લાગે છે આખી દુનિયા ફાની।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success