હું રહીશ Hun Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હું રહીશ Hun

હું રહીશ

Tuesday, February 6,2018
9: 35 AM

તુ પ્રેમ નોમહાસાગર
મારો જરૂર સફલ થાશે સંસાર
કેવા કેવા આવે મનમાં વિચાર!
કોણ કરતુ હશે આવો દોરીસંચાર?

મન માં અસંખ્ય વિચારો ઉભરે
અને થઇ જાય પરે
હું શું કરું એની વ્યાખ્યા?
કેવી રીતે ભાખું લેખ લખ્યા?

મને વીંટળાઇ જાય જેમ લતા
જેમ પડખે હોય વૃક્ષ ની ઘટા
" મારી તો તુજ છે સામ્રાજ્ઞિ "
દિલ ની ચક્ષુ અને દ્રષ્ટિ!

તારો વિલાપ
મને સતાવે આપોઆપ
પણ કદી ના ખોવું "આપ"
મને ખરેખર લાગે પાપ '

મારૂ મન કલ્પાન્ત કરે
અને ઉપાસના થી ઠરે
મનોમન તારું સાનિધ્ય ઝંખે
ના થાય આપણું મિલન રખે।

હું મન માં ને મન માં મુંજાઉં
પણ કદી ના ગભરાઉં
સપના માં સંગીત ના સૂરો લેહરાઉં
એક જ કલ્પના માત્ર થી હરખાઉં।

તારો જ સહારો
લાવશે મારો આરો
હું રહીશ જન્મે જન્મે કુંવારો
પણ ના છોડીશ તારો સથવારો।

હું રહીશ Hun
Monday, February 5, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 February 2018

તારો જ સહારો લાવશે મારો આરો હું રહીશ જન્મે જન્મે કુંવારો પણ ના છોડીશ તારો સથવારો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success