જીવન નો સ્વાદ Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવન નો સ્વાદ Jivan

Rating: 5.0

જીવન નો સ્વાદ

રવિવાર, જૂન 2018

પ્રેમ નો મોહપાશ
તને જરૂર થી અપાવશે હાશ
છોડીશ નહિ આસ
હું જરૂર થી હોઈશ આસપાસ

એકવાર માર ગૃહ માં પ્રવેશ તો કર
એનો એક વાર તો વિચાર કર
અને કોઈ કકળાટ નહિ
તને મજબુર કરવાનો કોઈ પ્રયાસ પણ નહિ।

કાલે શું થશે, એની ચિંતા અકાળે છે
આપણો પ્રેમ હરણફાળે છે
મારું મન સફાળે જાગે છે
અને તારો સંગ જંખે છે।

આવતી કાલ આપણી જ છે
પ્રેમ ની વાવણી આપણે કરીજ છે
રંગબેરંગી પુષ્પો એમાં જરૂરઆકાર લેશે
આપનો સંસાર વિવિધતા થી શોભતો હશે.

પ્રેમ ના બંધન નો કોઈ રાહુ ના નડે
એનો જોટો વિશ્વ માં ક્યાંય નહિ મળે
એમને આશીર્વાદ ના આપી શકતો તો કોઈ વાત નહિ
પણ જીવન માં આડખીલી કે નડતર તો કદી પણ થશો નહિ।

હસો અને ખુશ થાઓ "જીવન ની આ ભેટ પર"
સુખનો કામના કરજો "લગ્ન ની વેદી પર"
મહામૂલો સંસાર "શક ની બલી" પર ચડી ના જાય
"જીવન નો સ્વાદ" રખે નેઅસ્વાદ ના થઇ જાય

હસમુખ અમથાલાલ મેહતા

જીવન નો સ્વાદ Jivan
Saturday, June 2, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Rahul Raj Add Friend welcome Сиддхарт Путин 5 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Rahul Raj Add Friend Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success