જીવન જીવવુંJivan Poem by Mehta Hasmukh Amathaal

જીવન જીવવુંJivan

Rating: 5.0

જીવન જીવવું

ગુરુવાર,20 જૂન 2018

મને સંસાર નો રંગ લાગ્યો
હું એની માયા પાછળ ભાગ્યો
પ્રેમ ને ભોગ નું સાધન માન્યું
માં, અપમાન ને અવગણ્યું।

હું તો ખીંચાતો ગયો
માયા ના આવરણ માં લપેટા તો ગયો
હું તો નવી નવી ધારણા ઓ બાંધતો ગયો
હીરા, જવેરાત ને તિજોરી માં જમા કરતો ગયો।

ગરીબ જ મને દુશ્મન લાગ્યો
તિરસ્કાર ને લાયક ગણ્યો
મને મદ અને અભિમાન નો નશો ચડ્યો
ઇન્સાનિયત અને માનવતા નો ધર્મ હું ભુલ્યો।

હું દારૂની લત તરફ વળ્યો
સુરા અને સુંદરીઓ નો નશો ખુબ ચડ્યો
પૈસા ખુબ હતા અને નશો ચરમ સીમા પર
પતન નો ઈશારો હતો અને જીવન નો સાર।

લક્ષ્મીજી કોઈ થયા નથી અને થવાના પણ નથી
આસુરી સંપદા કોઈ ના તાબા માં રેહવાની નથી
જેટલો સમય રહેશે તેટલી બરબાદી વધારે લાવશે
જીવન નો સર્વનાશ ખુબજ ઝડપ થી નોતરશે।

જીવન નો શો છે ભરોસો?
પાછળ થી ના હોવો કોઈ વસવાસો!
કોઈ બચ્યુ નથી અને બચવાનું પણ નથી
જીવન જીવવું એ શું આપણા હાથ માં નથી?

હસમુખ અમથાલાલ મહેતા

જીવન જીવવુંJivan
Thursday, June 21, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

જીવન નો શો છે ભરોસો? પાછળ થી ના હોવો કોઈ વસવાસો! કોઈ બચ્યુ નથી અને બચવાનું પણ નથી જીવન જીવવું એ શું આપણા હાથ માં નથી? હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply

welcome Lesiba Hlungz 33 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome tirth mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome GHe Rubiales Friend Friends

0 0 Reply

welcome Manisha Mehta 31 mutual friends Friend Friends

0 0 Reply

welcome Rupal Bhandari 18 mutual friends

0 0 Reply

welcome Rupal Bhandari 18 mutual friends Friend Friends

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success