કરે પ્રશ્નો... Kare Poem by Mehta Hasmukh Amathaal

કરે પ્રશ્નો... Kare

Rating: 5.0

કરે પ્રશ્નો
રવિવાર,27 જાન્યુઆરી 2019

જીવ્યા આજ સુધી પોતાના માટે
કશું કર્યું નાદેશ ની સાટે
કહેતા રહયા બધા બોલવા ખાતર
પણ ના રાખ્યો વ્યવહાર સમાંતર।

મને લાગે છે કે સમય આવી ગયો
દેશ ની ચિંતા કરવા નોવિષય આવી ગયો
બધા એ વિચાર કરવાની જરૂર છે
દેશ તમારા પાર મગરૂર છે।

આજે દેશમાં વિઘટનકારીતત્વો છે ઘણા
દેશનુ જ ખાઈ ને કરે છે પ્રશ્નો ઉભા
દેશ ની કોઈ ને પડી નથી
પોતાના ખિસ્સા ભરવા માં થી ઊંચા જ આવતા નથી।

અત્યાર સુધી દેશ ગુલામ રહ્યો
આઝાદી થી ઘણોજ વંચિત રહ્યો
હવે સતા લોકો ના હાથ માં છે
સફળતા ની ચાવી પણ આપણા જ હાથ માં છે।

અત્યાર સુધી ગરીબો ની મજાક જ થતી રહી
સરેઆમ એમની ઉપેક્ષા થતી રહી
હવે આવું આગળ ચાલવાનું નથી
કોઈને પણ અન્યાય થાય તેવું થવાનું નથી।

સમય સમય ને માન
પછી મળે જ આત્મસન્માન
આપણે જ કમાવું પડે
કિસ્મતપર ના છોડવું પડે।

હસમુખ અમથાલાલ મહેતા

કરે પ્રશ્નો... Kare
Sunday, January 27, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 27 January 2019

સમય સમય ને માન પછી મળે જ આત્મસન્માન આપણે જ કમાવું પડે કિસ્મતપર ના છોડવું પડે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success