કર્મો થી પંકાયેલા Karmo Poem by Mehta Hasmukh Amathaal

કર્મો થી પંકાયેલા Karmo

કર્મો થી પંકાયેલા

થશે ભૂતકાળ ની વાત
જ્યારે જનતા મારશે લાત
અત્યાર સુધી થતા હતા પાસ
પણ માંડ માંડ અને સાથે મેળવતા ગ્રેસ।

દેશ ના મૂળ માં લાવ્યા જાતિવાદ નું ભૂત
હવે તો ફુક્યું છે મુસ્લિમો નું તુત
કેટલા બધા મુસ્લિમો આ નાટક જોઈ રહ્યા છે?
પોતા ને છેતરાયા સમજી ગ્લાનિ અનુભવી રહયા છે।

બધુ જ સરકારો ખર્ચે
દારૂ પીને મરો તો પણ ચર્ચે
સર કાર ની લોન લઈને મરોતો પણ કંકાસ
પણ અંતે તો થશે જ રકાસ।

એકજ કુટુંબ ના હાથ માં ચાવી
બધા પર થઇ જાય હાવી
એમની ચાંપલુસી કરો તો રાજી
નહિ ઓ પછી આખી ઉમર નારાજી।

મનમોહને આખી ઉમર સેવા કરે કરી
કદી વિરીઘ ની વાત ના ઉચ્ચારી
"હા એ હા કરે રાખી" કૌભાંડો ની વણઝાર થઈ
કેટલા બધા લોકો ની કુર્સી ગઈ।

ગાંધીજી એ પાર્ટી ને વિખેરવાની વાત કહી
ઘણા કૉગ્રેસસીઓ ને આ વાત ગમી નહિ
ભારતના ટુકડા કરવાની વાત એમણે જલ્દી માં સ્વીકારી
પાકિસ્તાન ની હયાતી ને એમણે ખુલ્લા મને આવકારી।

ઘણાકોંગ્રેસી ઓઆપણા કાશ્મીર પર ના કબજા ને માન્યતા આપેછે
કેટલા કે તો એ પ્રદેશ પાકિસ્તાન નો છે એવો સુર પુરાવે છે
આવી પાર્ટી ને આપણે કેવી રીતે સ્વીકારીએ?
તેમની આ વિઘટનવાળી નીતિએ ને કેમ સાંખીએ?

એમનો મૃત્યુઘંટ વાગવાની તૈયારી માં છે
લોકો નો વિરોધ એમની ભાગલાવાદી નીતિ માં છે
કેટલા બધા કૌભાંડો અને હાથ ખરડાયેલા?
ઘણા બધા તો છે પોતાના કર્મો થી પંકાયેલા।

ઘણા ઓછા નેતાઓ સ્વચ્છ પ્રતિભા ધરાવે છે
ઘણા ની તો હાજરી તો આપણને ચીડ ચઢાવે છે
ગાય નો ઘાસચારો પણ ના છોડ્યો
શરમ તો દૂર રહી પણ વિવાદ નો મધુપુડોહંમેશા છેડ્યો।

Friday, December 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success