કર્યો છે પ્રયાસ અથાગ।Karyo Chhe Prayas Poem by Mehta Hasmukh Amathaal

કર્યો છે પ્રયાસ અથાગ।Karyo Chhe Prayas

કર્યો છે પ્રયાસ અથાગ।

તારા અંતરમન ની વાત હું જાણું છું
અને એને વખાણું પણ છું
પણ પેલું ઉખાણું છે ને 'વખાણે લી ખીચડી'
પણ મારી આંખ છે ખુબ લડી।

નથી કોઈ ઓરતા કે નથી કોઈ તમન્નાં
બસ ફક્ત છે એકજ ખેવના
મારા થઈને રહો તોજ જાણું
બકો તો બસ જીવન છે અકારું।

'તમે હસ્યા એટલે ફસ્યા સ્ય' એવું જરાપણ નથી
મારા મન માં એવો અભરખો પણ નથી
આ તો ર્પેમ ની વાત આવી એટલે મન મર્કટ થઇ ગયું
ભાવના ના વહેંણ માં અટવાતું રહી ગયું।

' માંરે કશુક કેહવું છે' પણ જીહવા સાથ આપતી નથી
કહેવા ઘણું કરે છે પણ ખાઆવાતીર રહે છે અમથી
'મારી છે ' છતાં મારો સાથ આપતી નથી
ઘણો ડારો આપ્યો પણ પોતાની જગાં થી ખસતી જ નથી।

હવે એકજ ઉપાય છે બાકી
'તમે જાતે કહો' તોજ મન ની વાત સાચી
તમે અપમાન કરશો તો પણ મને ખબર નહિ પડે
હું હમશા ગભરાઇશ કે ક્યાય પાસા ઉંધા ના પડે।

આતો થઇ ગમ્મતની વાત
કહો ક્યારેઆપો છો સાથ?
મળી ને જીવીશું સંગાથ!
કર્યો છે મેં પ્રયાસ અથાગ।

કર્યો છે પ્રયાસ અથાગ।Karyo Chhe Prayas
Tuesday, March 1, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 March 2016

welcome 1Pchatrajee Patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2016

welcome 1Gineda Picardal Bayle Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2016

welcomepyar ka dard Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 March 2016

આતો થઇ ગમ્મતની વાત કહો ક્યારેઆપો છો સાથ? મળી ને જીવીશું સંગાથ! કર્યો છે મેં પ્રયાસ અથાગ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success