કેટલા અભરખા
મળી તો ગયા
પણ દુઃખી કરતા ગયા
મન માં એવા તો વસી ગયા
જતા જતા પણ રડાવી ગયા!
નહોતા હતા પાસે પણ યાદો છોડી ગયા
અરે અરણ્ય મા રુદન કરવા મૂકી ગયા
નહોતો દરિયો તો પણ તરવા માટે તરાપો મુકી ગયા
કેટલો બધો નિરાશ નિસાસો અને બળાપો નાખતા ગયા
કેટલા બધા હતા મિત્રો
મળી ને સાથે બનાવતા ચિત્રો
રંગ પણ મજાનો ભરતા
એક બીજા ની ઠેકડી પણ ઉડાડતા।
આજે કોઈના દાંત નથી
તો કોઈના માથે વાળ નથી
પીઠ થી વાંકા પણ વળી ગયા છે
આંખ ના ચશ્મા જાણે તો જાને ડાબલા લાગી ગયા છે।
જીવન વહાલ છોડી ગયું છે
મોત ને છેટું કરતુ ગયું છે
કેટલા કેટલા અભરખા હતા મન માં
લડાતા અને પાછા ભેગા થઇ જતા ઘડી માં।
welcoem tribhovan panchal Like · Reply · 1 · Just now
welcome Rajubhai Dubeyhai ahir Like · Reply · 1 · Just now · Edited Manage
જીવન વહાલ છોડી ગયું છે મોત ને છેટું કરતુ ગયું છે કેટલા કેટલા અભરખા હતા મન માં લડાતા અને પાછા ભેગા થઇ જતા ઘડી માં।
welcome Mamta Modi Add Friend Like · Reply · 1 · 2 mins Manage Hasmukh Mehta
welcoem Tushar Pandya 1 mutual friend Like · Reply · 1 · 2 mins
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem rina dudhvala Like · Reply · 1 · Just now