ખાલી કેમ મારવા Khali Poem by Mehta Hasmukh Amathaal

ખાલી કેમ મારવા Khali

ખાલી કેમ મારવા ફાંકા

Saturday, December 16,2017
10: 38 AM

ખાલી કેમ મારવા ફાંકા

હુંજ સાચો
પણ વળી જાય છે લોચો
સંસાર ની લ્હાય માં હું રહ્યો કાચો
જાણે કોઈએ માર્યો તમાઉડશે ચો।

જરા રહો તમે ગાફેલ
લોકો બોલશે એલફેલ
તમારી આબરૂ નાઉડાડશે લીરેલીરા
તેમ છતાં કહેશે અમે તમારા।

પીઠ પાછળથી ઘા
પછી નાખે ધા
મન માં હસીને કહેશે
આવતો સમય જ તને બતાવશે!

જીવન ની કેટલી કેટલીકઠીણાઈ
એક બાજુ વાગે શરણાઈ
બીજી બાજુ વાટ જુએ છે જુદાઈ
જીવન નો માર્ગ થાય ફંટાઈ।

આટલા આટલા વિઘ્નો
છતાં ભણે નનૈયો
હું છું સાચો, હું જ સાચો
ઠંડા મગજ થી જરા સોચો।

તમારી નોંધ લેવાવાની નથી
કઈ પણ બોલતી ચાલવાની નથી
બસ મળવાની છે ખાલી ટીકા
પછી ખાલી કેમ મારવા ફાંકા।

ખાલી કેમ મારવા Khali
Friday, December 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success