ખરા દિલ થી... Khara Poem by Mehta Hasmukh Amathaal

ખરા દિલ થી... Khara

Rating: 5.0

ખરા દિલ થી
બુધવાર,31 ઓક્ટોબર 2018

મારા દલડા ની વાત તમે ના પૂછો
કદી આવી ને મારા હાલ તો પૂછો
રાખો છો રુઆબ ને મૂછ અણીયાણી
ના તોડશો મારો કદી ભરોસો।

હું તો કરું છું પ્રેમ ખરા દિલ થી
ઓળખી લીધા તમને અંતરમન થી
તરછોડી ને અમને નીચું ના દેખાડો
ધોળે દિવસે તારા ના દેખાડો।

હૈયું દીધુ છે તમને કર્મવચન થી
બંધાયા તાંતણે એક સૂત્ર થી
તમે એનો અનાદર કદી ના કરજો
સામે મળો તો વાત કરજો।

"એકજ શબ્દ" ની અમે વાટ જોઈ છે
મન મોહિત થયું ને તમારી લટ જોઈ છે
હવે ના કરશો ભૂલ કદી એવી
જીવન માં ના રમશો ખેલ કદી।

તમારા વગર મંદિર સૂના
ના કરજો અમારા પ્રેમ ને મના
જિન્દગી ને મનાવઃવી છે કઠણ
જો જો ના થઇ જાય પ્રેમ નુ મરણ।

હસમુખ અમથાલાલ મહેતા

ખરા દિલ થી... Khara
Wednesday, October 31, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 October 2018

Wah Mehtaji.. Congrate 1 Manage Like · Reply · 6h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 October 2018

welcome harshad gosai 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 October 2018

તમારા વગર મંદિર સૂના ના કરજો અમારા પ્રેમ ને મના જિન્દગી ને મનાવઃવી છે કઠણ જો જો ના થઇ જાય પ્રેમ નુ મરણ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success